Monday, October 24, 2016

Breaking NEWS

Top News

રાજકોટમાં વધુ બે સેશન્સ કોર્ટ ખુલ્લી મુકાઇ: હવે કુલ 9 સેશન્સ કોર્ટ કાર્યરત

રાજકોટમાં વધુ બે સેશન્સ કોર્ટ ખુલ્લી મુકાઇ: હવે કુલ 9 સેશન્સ કોર્ટ કાર્યરત

રાજકોટ:શહેર મધ્યે સેશન્સ કોર્ટ બિલ્ડિંગની બાજુમાં એ.ડી.આર. ભવન પાછળ નવી ઇમારતમાં ગુરુવારે સવારે મુખ્ય સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ આઇ.સી. શાહના હસ્તે બે નવી સેશન્સ કોર્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી. વધુ બે એડિશનલ સેશન્સ કોર્ટ કાર્યરત થતાં હવે મુખ્ય સેશન્સ કોર્ટ સહિત 9 સેશન્સ કોર્ટ કાર્યરત થશે.

Read More »

કેમરુનમાં ટ્રેને `પડખુ’ ફેરવતાં 53ના મોત

કેમરુનમાં ટ્રેને `પડખુ’ ફેરવતાં 53ના મોત

સેન્ટ્રલ આફ્રિકાના દેશ કેમરુનમાં પેસેન્જર ટ્રેને પડખું ફેરવતાં 53 પેસેન્જરના મોત થયાના સમાચાર મળ્યાં છે. રાજધાની યાન્ડેથી દુઆલા શહેર જઈ રહેલી આ ટ્રેન શુક્રવારે રાતે પાટા પરથી ખડી પડી હતી. આ અકસ્માતમાં 300થી વધારે લોકો ઈજા પામ્યા છે. અકસ્માત સ્થળે બચાવ રાહત ટૂકડીઓ પહોંચી ગઈ છે.

Read More »

SCની BCCIને ચેતવણી, લોઢા કમેટીની ભલામણો લાગૂ કરવી જ પડશે, સ્ટેટ ફંડ પર પ્રતિબંધ

SCની BCCIને ચેતવણી, લોઢા કમેટીની ભલામણો લાગૂ કરવી જ પડશે, સ્ટેટ ફંડ પર પ્રતિબંધ

સુપ્રિમ કોર્ટે લોઢા કમિટીની ભલામણોને લાગૂ કરવાને લઈને બીસીસીઆઈને બે સપ્તાહમાં સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે સાથે તે પણ કહ્યું છે કે, ભલામણો લાગૂ કરવાથી પહેલા એસોસિએશનને ફંડ આપવામાં આવશે નહી.

Read More »

વડોદરાઃ હોસ્પિટલમાં ધસારા બાદ મુકેશ હરજાણીનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો

વડોદરાઃ હોસ્પિટલમાં ધસારા બાદ મુકેશ હરજાણીનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો

વડોદરાઃગુરુવાર મોડી રાતથી જ ગેંગસ્ટર મુકેશ હરજાણીને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હોવા છતાં બીજા દિવસે આખો દિવસ પીએમ સહિતની પ્રક્રિયામાં ખૂબ જ મોડું થતાં પરિવારજનો ગુસ્સે ભરાયા હતા. બીજી તરફ સંબંધીઓ પણ મૃતકના નિવાસસ્થાને અને હોસ્પિટલ ખાતે વહેલી સવારથી જ આવી ગયા હતા. સાંજ સુધી મૃતદેહની રાહ જોતા પરિવારજને એક તબક્કે અંતિમવિધિ માટે મૂંઝવણ અનુભવી રહ્યા હતા. હોસ્પિટલ ખાતે લોકોનો ધસારો વધવા લાગતાં આખરે મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયો હતો.

Read More »

ભચાઉમાં ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત, ટક્કરથી ટ્રક પાટા પર ઊંઘો પડી ગયો

ભચાઉમાં ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત, ટક્કરથી ટ્રક પાટા પર ઊંઘો પડી ગયો

ભચાઉના માનસરોવર ફાટક પાસે વિચિત્ર અકસ્માત બન્યો હતો. એક ટ્રક ફાટક પાસેના રેલવે પાટા પર અટવાઈ પડ્યો હતો. જેમાં ટ્રેનની બ્રેક પણ ન વાગતા ટ્રક સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ હતી. જોકે, ગેટમેનની સમયસૂચકતાથી મોટો અકસ્માત ટળ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

Read More »

વડોદરા : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો SPG સંસ્થા દ્વારા વિરોધ

વડોદરા : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો SPG સંસ્થા દ્વારા વિરોધ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી SPG સંસ્થા દ્વારા ૨૨ ઓક્ટોબરનાં રોજ બરોડા ખાતે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનશ્રીનો SPG સંસ્થા દ્વારા સખત વિરોધ કરવામાં આવનાર છે જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાય એવી તજવીજ હાથ ધરવામાં આવી છે.

Read More »

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ જાહેર, 23 ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રથમ ટેસ્ટ

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ જાહેર, 23 ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રથમ ટેસ્ટ

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચ 2017માં રમાનાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 23 ફેબ્રુઆરી 2017થી પૂણેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાશે. પૂણે ઉપરાંત બેંગલોર, રાંચી અને ધરમશાળામાં ટેસ્ટ રમાશે. બન્ને ટીમો વચ્ચે 4 ટેસ્ટ રમાશે.

Read More »

મુખવાસનાં વેપારીને ત્યાં આરોગ્યનાં દરોડાઃ અખાદ્ય શીંગ-મુખવાસનો ૧૮૦૦ કિ. જથ્થો ઝડપાયો

મુખવાસનાં વેપારીને ત્યાં આરોગ્યનાં દરોડાઃ અખાદ્ય શીંગ-મુખવાસનો ૧૮૦૦ કિ. જથ્થો ઝડપાયો

નવા નાકાનાં પ્રકાશ સ્ટોરમાં કલરની ભેળસેળ વાળો ૧૪૮૦ કિલો મુખવાસનો નાશઃ મોરબી રોડ પર કેલીબર બ્રાન્ડની ર૮૦ કિલો બિન આરોગ્યપ્રદ શીંગનો નાશઃ પાંચ વેપારીઓને ત્યાં ફુડ ઇન્સ્પેકટરોનું ચેકીંગ

Read More »

આર્મીએ કરી યુદ્ધની તૈયારી તો મહિલાઓના કપડાં પહેરીને ભાગ્યા ISના આતંકી

આર્મીએ કરી યુદ્ધની તૈયારી તો મહિલાઓના કપડાં પહેરીને ભાગ્યા ISના આતંકી

મોસુલ:આખી દુનિયા તેમના ડરથી જીવે તેવી ઈચ્છા ધરાવતા ISના આતંકીઓનો ડર પણ હવે સામે આવી રહ્યો છે. આતંકીઓના ગઢ એવા ઈરાકના મોસુલમાં ચાલી રહેલી યુદ્ધની તૈયારીઓના કારણે અમુક આતંકીઓ મહિલાઓના કપડાં પહેરીને ભાગતા પકડાયા છે.

Read More »

સુરતમાં ચપ્પુના ઘા મારી યુવકની હત્યા, પરિવારે મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો

સુરતમાં ચપ્પુના ઘા મારી યુવકની હત્યા, પરિવારે મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો

સુરતના કતારગામ વિસ્તારમાં દિનદહાડે એક યુવાનની હત્યાથી ચર્ચા મચી છે. અજાણ્યા બાઈક ચાલકો યુવાનને ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયા હતા અને યુવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જોકે, પરિવારે હત્યારો ન ઝડપાય ત્યા સુધી પુત્રની લાશ લેવાનો ઈન્કાર કર્યો હતો. જેથી હોસ્પિટલમાં યુવકના પરિવારજનો ભેગા થઈ ગયા હતા.

Read More »

‘દગાબાજ’ રીતા બહુગુણાના જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી: રાજ બબ્બર

‘દગાબાજ’ રીતા બહુગુણાના જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી: રાજ બબ્બર

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા રીતા બહુગુણા જોશી આજે ભાજપમાં સામેલ થઈ ગયાં. વિધાનસભાની ચૂંટણી ટાણે જ આવા જબરદસ્ત ઉલટફેરથી કોંગ્રેસ હતપ્રત થઈ ગઈ હોય તેવું લાગે છે. રીતા બહુગુણા ભાજપમાં જોડાયા તેના થોડા સમય બાદ જ યુપી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે તેમના પર પલટવાર કર્યો અને તેમને દગાબાજ ગણાવ્યાં.

Read More »

પગાર 8000 પરંતુ સંપત્તિ કરોડો, કોણ છે આ જાદુગર? પોલીસે કર્                                                                                             વડોદરાઃ મોદીના રૂટ પર વિવાદિત હોર્ડિગ્સ, 'મનમોહનસિંહની દૂરંદેશીને સલામ' કોંગ્રેસી કાર્યકર નિલેષ બ્રહ્મભટ્ટ કાળા કપડાં પહેરીને નીકળતા તેમની પોલીસે અટકાયત કરી

નવી દિલ્હી #દેશમાં ભ્રષ્ટાચાર કેટલો વ્યાપક બન્યો છે એને પર્દાફાસ કરતો એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. પગાર મહિને માત્ર 8000 રૂપિયા પરંતુ તપાસ કરવામાં આવી તો આ મહાશય પાસેથી કરોડોની સંપત્તિનો કાળો ચીઠ્ઠો સામે આવ્યો છે. જેમાં 17 બેંક એકાઉન્ટ, કરોડોની જમીન અને લાખો રૂપિયા રોકડા મળી આવ્યા છે.

Read More »

રશિયાનું એમઆઈ-8 હેલિકોપ્ટર `ભૂમિગ્રસ્ત’ થતાં 19નાં મોત

રશિયાનું એમઆઈ-8 હેલિકોપ્ટર `ભૂમિગ્રસ્ત’ થતાં 19નાં મોત

શિયાનું એમઆઈ-8 હેલિકોપ્ટર તૂટી પડતાં 19ના મોત થયા છે અને ત્રણને ઈજા થઈ છે. આ હોનારત ખરાબ હવામાનને કારણે શુક્રવારે રશિયાના સાઈબિરીયામાં સર્જાઈ હતી. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ભૂમિગ્રસ્ત થયું હતું.

Read More »

રેલવે અકસ્માતમાં એક જ દિવસમાં ૧૪નાં મોત

રેલવે અકસ્માતમાં એક જ દિવસમાં ૧૪નાં મોત

મુંબઈની લાઇફ લાઇન ગણાતી લોકલના માર્ગ પર બુધવારે રેલવે અકસ્માતમાં ચૌદ લોકો મૃત્યુ પામ્યાં છે, જ્યારે દસ જણને ઈજા થઈ હોવાનું જણાઈ આવ્યું છે. મૃત્યુ પામેલામાં છ પુરુષ અને આઠ સ્ત્રીનો સમાવેશ થાય છે. જ્યારે ઈજા પામેલાંમાં આઠ પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

Read More »

SEBIના ખાતામાં 12,000 કરોડ રૂપિયા જમા કરાવવા તૈયાર સહારા

SEBIના ખાતામાં 12,000 કરોડ રૂપિયા જમા કરાવવા તૈયાર સહારા

વિવાદોમાં ઘેરાયેલી સહારા સમૂહએ શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું છે કે, તેઓ ડિસેમ્બર 2018 સુધી બાકીના 12,000 કરોડ રૂપિયાની રકમ સેબીના ખાતામાં જમા કરાવવા માટે તૈયારી દર્શાવી છે

Read More »

Welcome to ABG-NEWS

News Photo

મુખવાસનાં વેપારીને ત્યાં આરોગ્યનાં દરોડાઃ અખાદ્ય શીંગ-મુખવાસનો ૧૮૦૦ કિ. જથ્થો ઝડપાયો

Oct 22,2016

નવા નાકાનાં પ્રકાશ સ્ટોરમાં કલરની ભેળસેળ વાળો ૧૪૮૦ કિલો મુખવાસનો નાશઃ મોરબી રોડ પર કેલીબર બ્રાન્ડની ર૮૦ કિલો બિન આરોગ્યપ્રદ શીંગનો નાશઃ પાંચ વેપારીઓને ત્યાં ફુડ ઇન્સ્પેકટરોનું ચેકીંગ

Continue Reading »

News Photo

9 વર્ષનો ગુજરાતી પાર્થ પટેલ ન્યુજર્સીનો પોલીસ ઓફિસર બનતા હાજર તમામ રડી પડ્યા

Oct 22,2016

અમેરિકાના ન્યુજર્સી શહેરમાં વસતા ગુજરાતી માસૂમ બાળક પાર્થ પટેલને જોઇને તમામની આંખો ભીની થઈ ગઈ હતી. નવા વર્ષનો પાર્થ કેન્સરની જીવલેણ બીમારી સાથે ઝઝુમી રહ્યો છે ત્યારે એક દિવસ માટે તેને પોલીસ ઇન્સપેકટર બનાવી ખાસ સન્માન આપવામાં આવ્યું હતું.

Continue Reading »

News Photo

SEBIના ખાતામાં 12,000 કરોડ રૂપિયા જમા કરાવવા તૈયાર સહારા

Oct 22,2016

વિવાદોમાં ઘેરાયેલી સહારા સમૂહએ શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું છે કે, તેઓ ડિસેમ્બર 2018 સુધી બાકીના 12,000 કરોડ રૂપિયાની રકમ સેબીના ખાતામાં જમા કરાવવા માટે તૈયારી દર્શાવી છે

Continue Reading »

News Photo

સુરતમાં ચપ્પુના ઘા મારી યુવકની હત્યા, પરિવારે મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો

Oct 22,2016

સુરતના કતારગામ વિસ્તારમાં દિનદહાડે એક યુવાનની હત્યાથી ચર્ચા મચી છે. અજાણ્યા બાઈક ચાલકો યુવાનને ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયા હતા અને યુવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જોકે, પરિવારે હત્યારો ન ઝડપાય ત્યા સુધી પુત્રની લાશ લેવાનો ઈન્કાર કર્યો હતો. જેથી હોસ્પિટલમાં યુવકના પરિવારજનો ભેગા થઈ ગયા હતા.

Continue Reading »

News Photo

વડોદરામાં PM મોદી: સરકારમાં આવીને સૌપ્રથમ ગુજરાતના બે કામ પૂર્ણ ક

Oct 22,2016

વડોદરાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે. રાજ્યના પહેલા ગ્રીન ઇન્ટરનેશનલ એરપોર્ટનું પીએમના હસ્તે લોકાર્પણ થતા વડોદરાવાસીઓને દિવાળી પહેલાં જ એરપોર્ટની ભેટ મળી ગઇ. પીએમએ કહ્યું કે સરકારમાં આવીને સૌપ્રથમ ગુજરાતના બે કામ પૂર્ણ કર્યા. એક તો નર્મદા ડેમની ઊંચાઈ વધારવાનું કામ પૂર્ણ કર્યું અને બીજું વડોદરાને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ તૈયાર કરાયું.

Continue Reading »

News Photo

ભુજની શાળાના પાંચ બાળકો NASAમાં જઈને થશે અપડેટ

Oct 22,2016

ભુજ નજીકના માધાપર ખાતે આવેલી દૂન પબ્લિક સ્કૂલનાં પાંચ બાળકો અમેરિકાના 13 દિવસીય પ્રવાસે જવા માટે રવાના થયા છે. જેમાં તેઓ નાસા ઉપરાંત જુદા જુદા સ્થળોની મુલાકાત લઇને રસપ્રદ માહિતી એકત્ર કરશે.

Continue Reading »

News Photo

વડોદરાઃ મોદીના આગમન પૂર્વે SPGના 150 કાર્યકરોની અટકાયત કરાઈ

Oct 22,2016

વડોદરાઃ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમ પહેલાં સરદાર પટેલ ગ્રૂપ(SPG)ના 10 જેટલાં આગેવાનો તેમજ 150 જેટલાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી તેમને નજર કેદ રાખ્યા છે.

Continue Reading »

News Photo

પગાર 8000 પરંતુ સંપત્તિ કરોડો, કોણ છે આ જાદુગર? પોલીસે કર્ વડોદરાઃ મોદીના રૂટ પર વિવાદિત હોર્ડિગ્સ, 'મનમોહનસિંહની દૂરંદેશીને સલામ' કોંગ્રેસી કાર્યકર નિલેષ બ્રહ્મભટ્ટ કાળા કપડાં પહેરીને નીકળતા તેમની પોલીસે અટકાયત કરી

Oct 22,2016

નવી દિલ્હી #દેશમાં ભ્રષ્ટાચાર કેટલો વ્યાપક બન્યો છે એને પર્દાફાસ કરતો એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. પગાર મહિને માત્ર 8000 રૂપિયા પરંતુ તપાસ કરવામાં આવી તો આ મહાશય પાસેથી કરોડોની સંપત્તિનો કાળો ચીઠ્ઠો સામે આવ્યો છે. જેમાં 17 બેંક એકાઉન્ટ, કરોડોની જમીન અને લાખો રૂપિયા રોકડા મળી આવ્યા છે.

Continue Reading »

News Photo

વડોદરાઃ મોદીના રૂટ પર વિવાદિત હોર્ડિગ્સ, 'મનમોહનસિંહની દૂરંદેશીને સલામ'

Oct 22,2016

વડોદરાઃમોદીના આગમન પહેલા જ વડોદરા શહેરમાં કોંગ્રેસે વિવાદિત બેનરો લગાવતા શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શહેરના વિવિધ સ્થળોએ 'શ્રી ડો. મનમોહનસિંજીની દૂરંદેશીને સલામ વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અર્પણ"ના હોર્ડિગ્સ લાગ્યા છે. જેમાં એરપોર્ટ અને મનમોહનસિંહના ફોટો મૂકવામાં આવ્યા છે.

Continue Reading »

News Photo

કેબિનેટ બેઠકમાં મંત્રીઓને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ : મોદી સરકાર

Oct 22,2016

મોદી સરકાર ના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ હવે કેબિનેટ ની બેઠક દરમિયાન મોબાઇલ ફોન નહીં લઇ જઇ શકે ઉલ્લેખનિય છે કે, સાઇબર સુરક્ષા ના જોખમ ને ધ્યાને લઇને મોદી સરકારે આ નિર્ણય કર્યો છે.

Continue Reading »

News Photo

‘એ દિલ હે મુશ્કિલ’ની મુશ્કેલીઓમાં થયો ઘટાડો, નહી કરે MNS કોઇ વિરોધ

Oct 22,2016

ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ની રિલીઝની મુશ્કેલીઓ ઘટી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ ફિલ્મ પ્રોડ્યૂસર્સે દાવો કર્યો છે કે, હવે આગળથી તેઓ પાકિસ્તાની કલાકારો સાથે કામ નહી કરે. ત્યાં જ આ મુલાકાત બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે, તેઓ ‘એ દિલ હે મુશ્કિલ’નો વિરોધ નહી કરે.

Continue Reading »

News Photo

પાકિસ્તાની ભારતને ચેતવાણી, સિંધુ સમજૂતી તૂટશે તો આવશે ગંભીર પરિણામ

Oct 22,2016

ઇસ્લામાબાદઃ પાકિસ્તામને ભારતને ચેતાવણી આપી છે કે જો ભારત સિંધુ જળ સમજૂતી તોડશે તો પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ઠોસ પગલાં લેશે. ભારત તરફથી સિંધુ જળ સમજૂતી મુદ્દે સમક્ષી થઇ રહી છે. ત્યારે પાકિસ્તાને કહ્યું છે કે અમે ભારતની ગતીવિધીઓને ધ્યાનથી જોઇ રહ્યાં છે

Continue Reading »

News Photo

વડોદરા : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો SPG સંસ્થા દ્વારા વિરોધ

Oct 22,2016

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી SPG સંસ્થા દ્વારા ૨૨ ઓક્ટોબરનાં રોજ બરોડા ખાતે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનશ્રીનો SPG સંસ્થા દ્વારા સખત વિરોધ કરવામાં આવનાર છે જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાય એવી તજવીજ હાથ ધરવામાં આવી છે.

Continue Reading »

News Photo

ભારતીય બેંકોના 65 લાખ ડેબિટ કાર્ડ ડેટાની ચોરી દ્વારા લેવાયો ‘સર્જિકલ સ્ટ્રાઈક’નો બદલો?

Oct 22,2016

શરૂઆતમાં ભારતીય બેંકોના ડેબિટ કાર્ડ ડેટા ચોરીનો મામલો 32 લાખ કાર્ડ સુધી સિમિત હતો પરંતુ હવે આ આંકડો વધતો જ જાય છે. અત્યાર સુધી 65 લાખ ડેબિટ કાર્ડનો ડેટા હેકર્સ સુધી પહોંચી ગયો છે. એવો આરોપ છે કે બેંકોને આ સંબંધે 7મી ઓક્ટોબરે જ ચેતવણી આપી દેવાઈ હતી પરંતુ બેંકોએ તે ધ્યાનમાં લીધી નહીં.

Continue Reading »

News Photo

કેમરુનમાં ટ્રેને `પડખુ’ ફેરવતાં 53ના મોત

Oct 22,2016

સેન્ટ્રલ આફ્રિકાના દેશ કેમરુનમાં પેસેન્જર ટ્રેને પડખું ફેરવતાં 53 પેસેન્જરના મોત થયાના સમાચાર મળ્યાં છે. રાજધાની યાન્ડેથી દુઆલા શહેર જઈ રહેલી આ ટ્રેન શુક્રવારે રાતે પાટા પરથી ખડી પડી હતી. આ અકસ્માતમાં 300થી વધારે લોકો ઈજા પામ્યા છે. અકસ્માત સ્થળે બચાવ રાહત ટૂકડીઓ પહોંચી ગઈ છે.

Continue Reading »

News Photo

રાજકોટ: 'ભાઈબહેનની જેમ રહેવું પડશે' કહેતા પતિએ કરી પત્નીની હત્યા

Oct 22,2016

રાજકોટ: શહેરમાં રાત્રે એક પતિએ પત્નીની હત્યા કરી દીધી હતી. બન્નેએ ચાર માસ પહેલા જ લવ મેરેજ કર્યા હતા. પોલીસમાં હાજર થઈ આરોપી પતિ સુનિલે જણાવ્યું હતું કે,દોઢ માસથી તેણે મારી સાથે શારીરિક સંબંધો પુરા કરી નાંખ્યા હતાં અને રાત્રે કહ્યું હતું કે 'હવે સાથે રહેવું હોય તો ભાઇ-બહેનની જેમ રહેશું, નહીંતર બહાર નીકળી જા... છૂટાછેડા આપી દે...' આ સાંભળીને ગુસ્સામાં મેં તેનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી.

Continue Reading »

News Photo

રશિયાનું એમઆઈ-8 હેલિકોપ્ટર `ભૂમિગ્રસ્ત’ થતાં 19નાં મોત

Oct 22,2016

શિયાનું એમઆઈ-8 હેલિકોપ્ટર તૂટી પડતાં 19ના મોત થયા છે અને ત્રણને ઈજા થઈ છે. આ હોનારત ખરાબ હવામાનને કારણે શુક્રવારે રશિયાના સાઈબિરીયામાં સર્જાઈ હતી. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ભૂમિગ્રસ્ત થયું હતું.

Continue Reading »

News Photo

આજે પોતાના જન્મદિને PM સામે પર્ફોમન્સ આપશે દિવ્યાંગ આર્ટિસ્ટ જય છનિયારા

Oct 22,2016

જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે આપણે સામાન્ય રીતે નસીબને કોસતા હોઈએ છીએ અને હથેળી જોઈને એવું કહેતા હોય છે કે, આપણું નસીબ જ ખરાબ છે, પરંતુ રાજકોટનો એક દિવ્યાંગ આર્ટિસ્ટ પોતાના જોક્સના માધ્યમથી હાસ્યની છોળો ઉડાડશે. એટલું જ નહીં, જોક્સના માધ્યમથી તે દિવ્યાંગોની હિંમત પણ વધારશે. જય કહે છે કે, કોન કહેતા હૈ કે, તકદીર હાથો કી લકીરે હોતી હૈ, જીન કે હાથ નહીં હોતે ઉનકી ભી તકદીરે હોતી હૈ.

Continue Reading »

News Photo

બીજી ટેસ્ટ : યુનુસની સદી પાકિસ્તાનનો મજબૂત પ્રારંભ

Oct 22,2016

યુનુસખાન અને મિસ્બાહ ઉલ હકની વિશાળ ભાગીદારીની મદદથી પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝ સામે અબુ ધાબીમા શરૂ થયેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ચાર વિકેટે ૩૦૪ રન બનાવી લીધા છે. યુનુસ અને મિસ્બાહ વચ્ચે ચોથી વિકેટ માટે ૧૭૫ રનની ભાગીદારીની મદદથી પાકિસ્તાને પ્રથમ દિવસે મજબૂત પ્રારંભ કર્યો હતો

Continue Reading »

News Photo

પુણે-રાંચી અને ધર્મશાલાને પહેલીવાર ટેસ્ટની યજમાની

Oct 22,2016

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનાર ટેસ્ટ સિરીઝ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે જેમાં ભારતના ત્રણ નવા સ્ટેડિયમ પુણે, રાંચી અને ધર્મશાલાને પેહલીવાર યજમાની મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત આ ટેસ્ટ સિરીઝ રમાડાય છે જેમાં બંને દેશો એકબીજાની યજમાની કરતા રહે છે.

Continue Reading »

1234

Click here to download Mobile App.»

No Of Visitors : 1

Videos

abg news 19-10-2016

abg news 18-10-2016

abg news 18-10-2016

abg news 17-10-2016

abg news 17-10-2016

abg news 15/10/2016

abg news 10/10/2016

abg news 08/10/2016

abg news 07/10/2016

abg news 06-10-2016

abg news 05/10/2016

abg news 04/10/2016

abg news 03/10/2016

abg news 01/10/2016